<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

પાલનપુર તાલુકાના ભાગળ ગામે પતંગ ચાગવતો યુવક ધાબા પરથી નીચે પટકાયો. પતંગ ચગાવી રહેલો યુવક ધાબા પરથી પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત બન્યો. યુવકના બંને પગે ફેક્ચર થયું. તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડી

(12:00 AM IST)