<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

કેન્દ્ર સરકારે કોલકાતા હાઇકોર્ટના જજ સુજોય પૌલને કોલકાતા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાનું જાહેરનામું બહાર પાડ્યું: સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:04 AM IST)