<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

અંકિતા ભંડારી હત્યા કેસ સંદર્ભે મહાપંચાયતની જાહેરાત : 8 ફેબ્રુઆરીના રોજ દેહરાદૂન ખાતે યોજાનારી આ મહાપંચાયતમાં રાજ્યભરમાંથી લોકો હાજરી આપશે: આ પંચાયતની જાહેરાત અંકિતા ન્યાય યાત્રા સંયુક્ત સંઘર્ષ મંચ દ્વારા કરવામાં આવી હતી

(11:59 PM IST)