<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

અમેરિકાના ઓરેગોનમાં મહા ભૂકંપ: ૬.૨ની તીવ્રતા અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલા ઓરેગોન રાજ્યમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અને જર્મન રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા ૬.૨ હતી. તેનું કેન્દ્રબિંદુ ઓરેગોનના બેન્ડોન શહેરથી આશરે ૨૯૫ કિલોમીટર દૂર દરિયામાં અને ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. સદનસીબે, ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હોવાથી જમીન પર કોઈ મોટી જાનહાની કે ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ નથી.

(1:30 PM IST)