<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મહારાષ્ટ્રની બૃહદ મુંબઈ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ લીડઃ પ્રથમ વખત મેયર ભાજપનો બનશે બપોરે બે વાગ્‍યે મળતા અહેવાલો મુજબ મુંબઈ કોર્પોરેશનની ૨૨૭ બેઠકમાંથી ૧૨૧ બેઠક ઉપર ભાજપ શિવસેના-શિદેની યુતી આગળ ૯૬ બેઠક ઉપર ભાજપ એકલા હાથે આગળ, ૨૫ બેઠક ઉપર શિવસેના - શિદે જૂથ આગળ જ્‍યારે ૫૭ બેઠક ઉપર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનો મોરચો આગળ..

(2:27 PM IST)