<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

૧ ફેબ્રુઆરી, બજેટ દિવસે શેરબજાર ટ્રેડિંગ માટે ખુલ્લા રહેશે. તે દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

(1:08 AM IST)