તા. ૧૫ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર વદ – ૨ મંગળવાર
ગુજરાત બોર્ડે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2025ના બનાવટી પરિણામની અફવાને ફગાવી : સોશિયલ મીડિયામાં ફરી રહેલ યાદી ખોટી : વિદ્યાર્થીઓને સાવધ રહેવા અપીલ 5:27 PM
કચ્છની મહિલાએ દવા વગર કેન્સર મટાડ્યું: નિર્જળા ઉપવાસ અને નવી ભોજન પ્રથા દ્વારા બ્લડ કેન્સરનો કર્યો ઈલાજ 9:48 AM
અમદાવાદના ખોખરા માં રહેણાંક બિલ્ડિંગમાં વિસણ આગ ભભૂકી અનેક લોકો ફસાયા 18 લોકોનું રેસ્ક્યુ કરાયું 18 લોકોનું રેસ્ક્યુ કરાયું : જુઓ વિડીયો 5:57 PM
અમેરિકામાં ૩૦ દિવસથી વધુ સમયથીરહેતા વિદેશી નાગરિકો માટે નોંધણી ફરજિયાત: નિયમનું પાલન નહીં કરે તો જેલ, દંડ અને દેશનિકાલની સજા 10:30 AM
અકિલા ન્યુઝ : રાજકોટના સાધુ વાસવાણી રોડ પર શાક માર્કેટ પાસે રાજકોટ મહાનગર પાલિકાના ખાડા ખોદ કામ દરમિયાન GSPC ગેસની લાઈન તુટી, છેલ્લી એક કલાકથી લાઈન ટુટવા છતાં ફાયર ટિમની કોઈ નક્કર કાર્યવાહી નહિ,જુઓ ઘટના સ્થળેથી લાઈવ : જુઓ વિડીયો 1:12 AM
ખાનગી બેંકે આપ્યો મોટો ફટકો : હવે બેંકમાં પૈસા જમા કરાવવા પર નહીં મળે ઊંચું વ્યાજ : સૌથી મોટી ખાનગી બેંકે બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો 2:59 PM
૨૬/૧૧ હુમલા પછી ભારત-પાકિસ્તાનના સંબંધો બદલાયા : વિદેશ મંત્રી જયશંકર 11:58 PM
દિલ્હી એટીસી દ્વારા અમેરિકન એરલાઇન્સના બોઇંગ ૭૭૭ના પાયલોટને ધીમી ટેક્સીઇંગ માટે ઠપકો અપાયો 11:54 PM
બસપામાં પાછા ફર્યા બાદ આકાશ આનંદને મોટો ઝટકો : ગૃહ મંત્રાલયે Y+ શ્રેણીની સુરક્ષા હટાવી 11:52 PM
રાજ્ય સરકારે TCS કંપનીને 99 પૈસામાં 21.16 એકર જમીન આપી: જાણો શું છે સમગ્ર મામલો? 11:43 PM