<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

બલ્લારી હિંસા પ્રકરણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર દેખાવો કર્ણાટકના બલ્લારીમાં થયેલી હિંસાના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી રસ્તા પર ઉતરી મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહેલ છે. આ દેખાવોને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

(11:30 AM IST)