News of Sunday, 18th January 2026
પાડોશી દેશ પાકિસ્તાનના કરાચીમાં મોલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી: પાકિસ્તાનથી મળતા અહેવાલો મુજબ, કરાચી શહેરના એક જાણીતા મોલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગને કારણે મોલમાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
