<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

રાજકોટ નજીક પડધરીના ખોખરીમાં વોંકળામાં ડૂબી જતાં પિતા-પુત્રના મોત રાજકોટ નજીક પડધરીના ખોખરીમાં વોંકળામાં ડૂબી જતાં પિતા-પુત્રના મોત થયા છે. ૬ વર્ષના અરૂણ અને પિતા ૨૭ વર્ષિય રાજેશભાઇ જુવાનસિંગ ડાવરના મોત ૧૬મીથી બંને ગૂમ હતાં: ફુલાયેલા મૃતદેહ મળતાં રાજકોટમાં પોસ્ટમોર્ટમ: એએસઆઇ પુનિતભાઇ અગ્રાવત, મહાવીરસિંહ જાડેજા દ્વારા તપાસ

(9:37 AM IST)