News of Tuesday, 20th January 2026
ગાંજાના જથ્થા સાથે રાહુલ અમદાવાદી ઝડપાયો રાજકોટ શહેર એસઓજીએ નવાગામ આણંદપરના રૂષભ ઉર્ફે રાહુલ મુકેશભાઇ અમદાવાદીને પોણા લાખના ગાંજા સાથે પકડ્યોઃ પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ ધ્રાંગુ અને ટીમની કાર્યવાહીઃ ઇન્દ્રજીતસિંહ અને હાર્દિકસિંહની બાતમી. ભાવેશ કુકડીયા અકિલા

(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
