<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

કુતિયાણા પોલીસ સ્‍ટેશનમાં ર૦ર૧માં અજાણ્‍યા આઘેડ ઉપર હુમલા કરીને હત્‍યા પ્રકરણમાં પોરબંદર એલસીબી પોલીસે આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઇ કરમટાને ઝડપી લીધો (પરેશ પારેખ દ્વારા, પોરબંદર)

(3:33 PM IST)