તા. ૨૭ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૯ મંગળવાર
News of Thursday, 22nd January 2026
દાવોસમાં ટ્રમ્પે કહ્યું કે નાટો દેશો સુરક્ષા પર ખર્ચ કરી રહ્યા નથી. અમેરિકા નાટોના તમામ ખર્ચ ઉઠાવી રહ્યું છે. "અમે નાટોને ઘણું આપ્યું, પરંતુ નાટોએ અમેરિકા સાથે ખરાબ વર્તન કર્યું," તેમણે કહ્યું. તેમણે કહ્યું કે યુરોપના સંરક્ષણ બજેટમાં હવે 5 ટકાનો ઘટાડો કરવો પડશે.

(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
