<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

મુંબઈમાં પ્રસ્તાવિત "બિહાર ભવન" ને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો:મનસેએ નીતિશ કુમાર પાસેથી મુંબઈમાં બિહાર ભવન બનાવવાને બદલે બિહારમાં હોસ્પિટલ બનાવવાની માંગ કરી:ભાજપ અને શિંદેની શિવસેનાએ મનસેનો વિરોધ કર્યો

(12:30 AM IST)