<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

અમદાવાદના ચાંદખેડા સ્મશાન નજીક આવેલા વેરહાઉસમાં આગ ભભૂકી ઉઠી: ફાયર બ્રિગેડના 11 ગાડી ઘટનાસ્થળે :હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો:વેર હાઉસમાં રહેલો સામાન બળીને રાખ થયો.

(1:20 PM IST)