<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ગુરુગ્રામમાં ધોળા દિવસે ફિલ્મી શૈલીમાં અપહરણ: પોલીસે 15 મિનિટમાં ડિલિવરી બોયનો જીવ બચાવી લીધો. આ ઘટના ગુરુગ્રામના સેક્ટર 77માં બની :અપહરણકર્તાનું અપહરણ ગુનેગારોએ લાકડીઓ અને સળિયાથી સજ્જ થઈને કર્યું

(11:54 PM IST)