News of Friday, 23rd January 2026
લાંબી રાહ જોવડાવ્યા પછી હિમાચલમાં વહેલી સવારથી હિમવર્ષા ન પ્રારંભ: ટુરિસ્ટો ખુશખુશાલ સોલાંગ વેલી: બેથી અઢી મહિના સુધી રાહ જોવડાવ્યા બાદ હિમાચલ પ્રદેશમાં સીઝનની પહેલી હિમ વર્ષા આજે વહેલી સવારે ૪ વાગ્યાથી શરૂ થઈ છે. સમગ્ર સોલાંગ વેલી, શિશુ, કોકસર, ભૃગુલેક, ધોળાધાર રેન્જ,રોહતાંગ પાસ, અટલ ટનલ, સમગ્ર પહાડી વિસ્તારો સહિતના હિમાચલમાં બરફવર્ષા શરૂ થતા લોકો અને ટુરીસ્ટો ખુશ ખુશાલ. યોગેશ જોષી હિમાચલ.: જુઓ વિડીયો

(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
