<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

શહેરીજનોને પ્રજાસત્તાક દિનની શુભેચ્‍છા પાઠવતા શહેર પ્રમુખ ડો.માધવ દવે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના શાસનકાળ દરમિયાન વર્ષ ૨૦૨૬ ભારતના વિકાસ માટે અસંખ્‍ય નવી તકો લઈને આવ્‍યું છે. જગતની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનાવાની આપણી યાત્રા આ વરસે વધારે વેગ પકડશે. આજે ભારત વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્‍થિરતાનું પ્રતીક છે. ભારતની આ ભૂમિકા ૨૦૨૬માં વધુ મજબુત બનશેઃ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા અને વિરેન્‍દ્રસિંહ ઝાલા

(3:28 PM IST)