News of Saturday, 24th January 2026
શહેર ભાજપ ‘કમલમ' કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને પૂર્વ રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે તા.૨૬ના સોમવારે સવારે ૮ કલાકે તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરતઃ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલા

(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
