<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

અમદાવાદમા વૃદ્ધ માતા અને દીકરાની લાશ મળી : આપઘાતની આશંકા : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વલ્લભ સદન બોટિંગ વિસ્તાર પાસેથી વૃદ્ધ માતા અને દીકરાની લાશ મળી આવી છે.આપઘાતની આશંકા લાગતા બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે.

(4:50 PM IST)