<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ગાંધીનગર સેક્ટર 24માં વિરોધ પ્રદર્શન,આદર્શ નગર સોસાયટીના રહીશોનો ગટર અને પાણી સમસ્યાના કારણે વિરોધ :મહિલાઓએ મનપા સામે વિરોધ નોંધાવ્યો,પાણીની પાઇપલાઇનની હલકી ગુણવત્તાના આક્ષેપ,અનેક રજૂઆત છતાં નિરાકરણ ન મળતા વિરોધ કરાયો

(11:53 PM IST)