<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

નોઈડામાં સરસ્વતી મૂર્તિ વિસર્જન સમારોહ દરમિયાન એક યુવાન ડૂબી ગયો: ચાર યુવાનો શનિદેવ મંદિર નજીક યમુના નદીમાં મૂર્તિ વિસર્જન કરવા ગયા ત્યારે આ અકસ્માત સર્જાયો:અગ્નિશામક દળ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી, ત્રણ યુવાનોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા જયારે અન્ય યુવકની શોધ કરી રહ્યા છે.

(11:22 PM IST)