News of Saturday, 24th January 2026
પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં તુલસી શિવાલા રોડ પર સ્થિત એક કેમ્પમાં આગ લાગી:ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીતી અને આગને કાબુમાં લીધી: કેમ્પમાં સંગ્રહિત સામાન બળીને ખાખ થઈ ગયો:આગ લાગવાનું કારણ તપાસ હેઠળ છે.

(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
