News of Sunday, 25th January 2026
અમદાવાદમાં કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી : 12.50 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે 4 ઝડપાયા : અમદાવાદમાં કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે 12.50 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે 4 ઝડપાયા છે : બેંગકોકથી અમદાવાદ હાઈબ્રિડ ગાંજો લવાયો હતો. ૩ આરોપી પંજાબ અને 1 આરોપી વડોદરાનો રહેવાસી છે.

(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
