News of Sunday, 25th January 2026
બગદાણા હુમલા કેસમાં જયરાજ આહીરને મોટો ઝટકો : મહુવા કોર્ટે જામીન અરજી ફગાવીને આરોપીને ભાવનગર જેલ હવાલે કરવાનો હુકમ કર્યો : સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે જામીન મુક્તિનો ઇન્કાર કર્યો : SIT સમક્ષ હાજર થયેલા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રની ધરપકડ બાદ હવે જેલવાસના આદેશથી ચકચાર

(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
