તા. ૧૫ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૨ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
ઉત્તર પ્રદેશના રાયબરેલીની સલોન બેઠક પરથી ભાજપ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ શ્યામ સુંદર ત્રિપાઠીએ નવી યુજીસી નીતિઓ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
