<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

જયપુરમાં એમ્બ્યુલન્સ પલ્ટી જતા હૃદયરોગના દર્દી સહિત બે લોકોના મોત:તેમને લઈ જતી એમ્બ્યુલન્સ પલટી ગઈ :કરધણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત : એમ્બ્યુલન્સમાં એક કમ્પાઉન્ડર, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, તેનો મિત્ર અને અન્ય એક વ્યક્તિ સવાર હતા.

(11:57 PM IST)