<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

અજીત પવારને નરેન્‍દ્રભાઈની શોકાંજલિ શ્રી અજિત પવારજી લોકો સાથે પાયાના સ્‍તરે મજબૂત નાતો ધરાવતા લોકનેતા હતા. મહારાષ્ટ્રના લોકોની સેવામાં અગ્રેસર રહેતા એક મહેનતુ વ્‍યક્‍તિત્‍વ તરીકે તેઓ ખૂબ આદરણીય હતા. વહીવટી બાબતોમાં તેમની સમજ અને ગરીબો તથા વંચિતોને સશક્‍ત બનાવવાની તેમની ધગશ પણ નોંધનીય હતી. તેમનું અકાળે અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્‍ય ચાહકો પ્રત્‍યે મારી સંવેદનાઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી.

(11:56 AM IST)