News of Thursday, 29th January 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ જંગલેશ્વરમાં મેગા ડીમોલેશનના મામલે કલેકટર કચેરી પર મોટી સંખ્યામાં અસરગ્રસ્તો પહોંચ્યા, મહિલાનો પગ ન હોવા છતાં વ્હોકર સાથે કલેકટર કચેરી પહોંચી, રડતા અવાજે કહ્યું, આમાં અમારે ક્યાં જવું, આહીર સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજ, મુસ્લિમો સહિતના મકાનો કપાતમાં જાય છે, ઘરના બદલે ઘર આપવા મહિલાઓ કરી રહી છે માંગ.: જુઓ વિડીયો

(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
