તા. ૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો વદ – ૯ મંગળવાર
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો 3:36 PM
કેપ્ટન સ્મિત બે વાર મૃત્યુથી બચી ગયાઃ ડોક્ટરે ખોપડીના ફ્રેક્ચર વિશે ભયાનક સત્ય જાહેર કર્યું: ફોટામાં તેમના માથા પર ઊંડા સર્જિકલ ડાઘ અને ટાંકા દેખાયા 2:53 PM
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થતાં કુલ ડીએ ૬૩ ટકા પર પહોંચ્યું : કેબિનેટની મંજૂરીથી સરકારી તિજોરી પર આવશે રૂ. ૧૦,૦૧૬ કરોડનો બોજ 3:41 PM
બ્રિટન, અમેરિકા અને યુરોપના દેશોમાં યુદ્ધ અને આપત્તિના ખતરા વચ્ચે ખળભળાટ : નાગરિકોને ૭૨ કલાકની કટોકટી માટે અત્યારથી જ ભોજન-પાણી અને જરુરી ચીજવસ્તુઓનો જથ્થો સંગ્રહવા સરકારની ગંભીર ચેતવણી 5:50 AM
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જાણીતા પત્રકાર નિધિ રાઝદાન લગ્નગ્રંથિથી જોડાયા : દિલ્હીમાં આજે ભવ્ય રિસેપ્શન 4:27 PM
ઇરાન - અમેરિકા સમજુતીની નવી ફોર્મ્યુલા ઘડાઇ 10:35 AM
વઢવાણમાં ટોઇલેટની બારીમાંથી કુદીને ફરાર થયેલો આરોપી જસદણથી ઝડપાયો 2:59 PM
લોકોને અકાળે જીવન ટુંકાવતા અટકાવવા માટે શરૂ કરેલ ‘પ્રેરણા કેન્દ્ર'ની ‘પ્રેરણા' મને માનવીય અભિગમ ધરાવતા સિનિયર આઇપીએસ અનુપમસિંહ ગેહલોત પાસેથી મળી છે 2:55 PM
આનંદનગરના સંધ્યાબેન પંચાલ ગૂમઃ જોવા મળે તો પોલીસને જાણ કરો 2:52 PM
ગુનાની ‘હાફ સેન્ચુરી' ફટકારનાર ધોરાજીના બાબર ઉર્ફ સલીમ સામે પાસાનું શસ્ત્ર 2:51 PM
કેન્સર દર્દીઓ માટે રાજકોટ એઈમ્સમાં રૂા. ૩૯ કરોડની અદ્યતન સારવાર સુવિધાનો પ્રારંભ 2:38 PM
કારકિર્દીની રંગોળીને સેવાના રંગોથી સજાવનારા પ્રદીપ ડવનો જન્મદિન 2:34 PM
રાજકોટ ગ્રામ્યઃ ગુજરાતનો પ્રથમ ISO પ્રમાણીત જીલ્લો 2:34 PM