<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ધ્રોળના ચકચારી શૂટઆઉટ અને દિવ્યરાજસિંહ હત્યા કેસમાં ઓમદેવસિંહ જાડેજા તથા અનિરુદ્ધસિંહ સોઢા સહિતના તમામ આરોપીઓનો કોર્ટ દ્વારા નિર્દોષ છુટકારો : ​ટોલનાકાના વિવાદમાં થયેલી હત્યાના આ કેસમાં બે નજરે જોનાર સાક્ષીઓએ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું હોવા છતાં પુરાવાના અભાવે કોર્ટનો મહત્વનો ચુકાદો : બચાવ પક્ષે એડવોકેટ પીયૂષભાઈ શાહ અને જાણીતા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયાની ધારદાર રજૂઆતો ગ્રાહ્ય રખાઈ

(12:28 PM IST)