News of Friday, 30th January 2026
ગાંધીનગર લાયસન્સિંગ બોર્ડ દ્વારા લેવાયેલી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર : ઉમેદવારો ઓનલાઇન પોર્ટલ પરથી મેળવી શકશે વિગતો : ગત ઓક્ટોબર-નવેમ્બરમાં રાજ્યના વિવિધ કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષાનું પરિણામ વેબસાઇટ પર ઉપલબ્ધ.: 1લી ફેબ્રુઆરીથી CEICED પોર્ટલ પર લોગઈન કરી 'એપ્લિકેશન સ્ટેટસ' માંથી રિઝલ્ટ ડાઉનલોડ કરી શકાશે

(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
