<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

અબડાસાના ધારાસભ્ય પી. એમ. જાડેજાનો અનોખો સેવાયજ્ઞ : ‘જિંદગી છે કિંમતી’નો સંદેશ આપી ગાડા પાછળ જાતે રિફ્લેક્ટર લગાવી અકસ્માત રોકવાનું અભિયાન છેડ્યું : ​ગ્રાઉન્ડ લેવલ પર જનજાગૃતિનું ઉત્કૃષ્ટ - પ્રશંસનીય ઉદાહરણ : ધારાસભ્યએ કચ્છમાં રાત્રિના સમયે થતા જીવલેણ અકસ્માતો અટકાવવા હાથમાં લીધું કામ : વાહનચાલકોને સુરક્ષા પ્રત્યે જાગૃત કરી માનવતા મહેકાવી (જયદેવસિંહ જાડેજા, અકિલા) : જુઓ વિડિયો

(1:37 PM IST)