<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

એપસ્ટાઈન ફાઈલ્સમાં પીએમ મોદીના ઉલ્લેખ પર ભારતનો રોકડિયો જવાબ : વિદેશ મંત્રાલયે ઈમેલના દાવાઓને ‘કચરો’ ગણાવી સખત શબ્દોમાં ફગાવ્યા : ​જુલાઈ 2017ની સત્તાવાર ઈઝરાયેલ મુલાકાત સિવાયના તમામ આક્ષેપો એક ગુનેગારના મગજની ઉપજ : ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું - આ પ્રકારની પાયાવિહોણી વાતો માત્ર તિરસ્કારને પાત્ર છે

(9:55 PM IST)