News of Saturday, 31st January 2026
એપસ્ટાઈન ફાઈલ્સમાં પીએમ મોદીના ઉલ્લેખ પર ભારતનો રોકડિયો જવાબ : વિદેશ મંત્રાલયે ઈમેલના દાવાઓને ‘કચરો’ ગણાવી સખત શબ્દોમાં ફગાવ્યા : જુલાઈ 2017ની સત્તાવાર ઈઝરાયેલ મુલાકાત સિવાયના તમામ આક્ષેપો એક ગુનેગારના મગજની ઉપજ : ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું - આ પ્રકારની પાયાવિહોણી વાતો માત્ર તિરસ્કારને પાત્ર છે

(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
