<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધુએ કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય જાહેર કર્યો:તેમણે કહ્યું કે તેમણે એવી પાર્ટીને વિદાય આપી છે જ્યાં મહેનતુ અને સક્ષમ નેતાઓને સાંભળવામાં આવતા નથી અને જ્યાં વ્યક્તિગત હિતોના આધારે નિર્ણયો લેવામાં આવે છે.

(12:22 AM IST)