<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ દાઉદ અહેમદ તરીકે ઓળખાતા આતંકવાદી સહાયકની ધરપકડ કરી છે. તેની પાસેથી એક મેગેઝિન, એક ગ્રેનેડ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે.

(12:50 AM IST)