<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

વટવા પોલીસે 1.70 કરોડની એમ્બરગ્રીસ પકડી. મહુવાનો એક શખ્સ એમ્બરગ્રીસ વેચવા આવ્યો હતો. પોલીસે બાતમી આધારે એમ્બરગ્રીસ જથ્થો પકડી પાડ્યો. પોલીસે 1 કિલો 718 ગ્રામ એમ્બર ગ્રીસ કબજે કરી જેની કિંમત આશરે 1.70 કરોડ છે. વટવા પોલીસે ખરીદનારની શોધખોળ શરૂ કરી

(12:56 AM IST)