<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

વડોદરાઃ ધારાસભ્ય કેયુર રોકડીયા રોષનો ભોગ બન્યા: સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો: ધારાસભ્ય બસો ચાલુ થવાના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા: બસો ચાલુ થવાના નામે એક જ બસ ચાલુ કરાતા વિરોધ થયો. ધારાસભ્ય કેયુર રોકડિયાએ બે હાથ જોડી લોકોની માગી માફી.

(12:59 AM IST)