<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

સોવરેન ગોલ્ડ બોન્ડના રોકાણકારો માટે મોટા સમાચાર : હવે બજારમાંથી ખરીદેલા બોન્ડના રિડેમ્પશન પર ચૂકવવો પડશે પૂરો કેપિટલ ગેઈન ટેક્સ : ​1 એપ્રિલ, 2026થી અમલી બનશે નવો નિયમ : સેકન્ડરી માર્કેટમાંથી ખરીદેલા SGB પર ટેક્સ ફ્રી મેચ્યોરિટીનો લાભ હવે નહીં મળે : રોકાણકારો પર વધશે ટેક્સનો બોજ (ન્યૂઝફર્સ્ટ)

(3:48 PM IST)