<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટ 2026-27 : સરકારની કમાણીમાં ઉધાર અને આવકવેરાનો સૌથી મોટો હિસ્સો : જાણો તિજોરીમાં એક રૂપિયો ક્યાંથી અને કેટલો આવે છે? : ​સરકારની 24% આવક લોન દ્વારા અને 21% ઇન્કમ ટેક્સમાંથી થશે - કોર્પોરેશન ટેક્સનો 18% અને GSTનો 15% ફાળો - જ્યારે એક્સાઈઝ અને કસ્ટમ ડ્યુટી મળીને કુલ 10% હિસ્સો ધરાવે છે (ન્યૂઝફર્સ્ટ)

(3:48 PM IST)