<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં પ્રચંડ વિસ્ફોટ : ચીનમાં સોનું $5,729 અને ચાંદી $163 ના ઐતિહાસિક સ્તરે પહોંચતા હાહાકાર : ચીનની સોનાની તોતિંગ પ્રીમિયમ સાથે આક્રમક ખરીદી : અમેરિકામાં સોનું $4,880 અને ચાંદી $86 પર સ્થિર, જ્યારે ચીની દિગ્ગજ JD.com પર કિંમતો આસમાને પહોંચતા વૈશ્વિક ટ્રેડિંગ ફ્લોર પર ગભરાટનો માહોલ (ન્યૂઝફર્સ્ટ)

(6:36 PM IST)