<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ફાળ પડી : રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા નોંધાતા લોકોમાં ફફડાટ : ​પટ્ટણ વિસ્તારમાં સવારે 5:35 વાગ્યે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું : ઊંઘતા લોકો ઘરની બહાર દોડી આવ્યા : સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી

(7:51 AM IST)