<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

વૈશ્વિક બજારોના નબળા સંકેતો પાછળ ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઘટાડો : સેન્સેક્સમાં 167 અને નિફ્ટીમાં 28 પોઈન્ટનું ગાબડું : સપ્તાહના પ્રથમ દિવસે BSE સેન્સેક્સ ઘટીને 80,555 ના સ્તરે જ્યારે NSE નિફ્ટી 24,796 ની સપાટીએ ખુલતા રોકાણકારોમાં સાવચેતીનો માહોલ

(9:30 AM IST)