<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

મહારાષ્ટ્રમાં મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરની ચૂંટણી યોજાશે. ૯૫ સભ્યોની મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકલા ભાજપ પાસે ૭૮ ચૂંટાયેલા કાઉન્સિલરો છે.

(12:46 AM IST)