News of Thursday, 5th February 2026
ઓડિશાના જાજપુર જિલ્લામાં જાખાપુરા રેલ્વે સ્ટેશન નજીક ચેન્નાઈ સેન્ટ્રલ-ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસ (ટ્રેન નંબર 22611) ને અકસમાત :ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. સદનસીબે, કોઈ જાનહાનિ કે મુસાફરોને ઈજા થઈ નથી.

(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
