News of Friday, 6th February 2026
જમ્મુ અને કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું જમ્મુ પહોંચતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, વિપક્ષના નેતા સુનીલ શર્મા અને અન્ય પક્ષના નેતાઓએ સ્વાગત કર્યું.

(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
