<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

પંજાબના જાલંધરમાં એએપીનેતા લકી ઓબેરોયની ધોળા દિવસે હત્યા:ગુરુદ્વારા સામે બાઇક પર આવેલા હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કર્યું:અંદાજે 16 ગોળીઓ મારી. હુમલામાં 5 ગોળીઓ લકી ઓબેરોયને લાગતા તેમની ઘટના સ્થળે જ મોત નીપજ્યું

(12:59 PM IST)