News of Friday, 6th February 2026
મહુવા પંથકમાં સવાર ના ૧૦ વાગ્યા થી જીઓ નું ઈન્ટરનેટ સેવા સાવ ધીમી ગતિએ જીઓ ના ગ્રાહકો સવાર ના હેરાન પરેશાન કેટલાક સરકારી કામો અને કેટલાક વેપારીઓ ના ધંધા રોજગાર અટવાયા સત્વરે યોગ્ય થાય તેવી પ્રબળ લોક માંગણી (રહીમ વસાયા મહુવા)

(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
