<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

દિલ્હીની રોહિણી કોર્ટે સાગર ધનખર હત્યા કેસના આરોપી કુસ્તીબાજ સુશીલ કુમારની જામીન અરજી ફગાવી:સુશીલ કુમારે રોહિણી કોર્ટમાં નિયમિત જામીન મેળવવા માટે અરજી કરી હતી. સુશીલ કુમાર 2021ના સાગર ધનખર હત્યા કેસનો આરોપી છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તેમના જામીન રદ કર્યા હતા.

(12:01 AM IST)